RESEARCHES 2019-2020
વ્યક્તિગત સંશોધનો :
1.ધોરણ ૩ થી ૮ ના બાળકોની વાચન ઝડપ તથા અર્થ ગ્રહણ સહિતની વાચન ઝડપનું માપન - (તમામ લેકચરર દ્વારા કુલ ૧૦ સંશોધન )
જૂથ સંશોધન:
૧. સુરત જીલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં Energised Textbook (ETB)ના ઉપયોગનો અભ્યાસ - (ડૉ. જે.એલ.પટેલ, આર.એમ. પટેલ , બી. વંદના મૂર્તિ)
૨. સુરત જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમના અમલીકરણની સ્થિતિનો અભ્યાસ -(સી.જી. સેઇલર તથા DRG Group પ્રજ્ઞા )
જિલ્લા કક્ષાનું સંશોધન
૧. Gujarat Achievement Survey (GAS)- (જી.એન.વાંસીયા , આર.એમ.પટેલ )
૨. ક્રિયાત્મક સંશોધનો-( જીલ્લાના ૭૫ શિક્ષકો દ્વારા ૭૫ સંશોધનો)
Research Abstract 2022-23 (Lecturers)
Research Abstract 2021-22
Research Abstract 2012-2022