શાળા તત્પરતા તાલીમ (MTs)
વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 91
શાળા તત્પરતા શિક્ષક તાલીમ
વર્ગ સંખ્યા: તાલુકા મથક લાભાર્થી જૂથ : ધોરણ ૧ ના તમામ શિક્ષકો
ધોરણ ૧૦ ગણિત વિજ્ઞાન RP તાલીમ
વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 111
ધોરણ ૧૦ ગણિત વિજ્ઞાન શિક્ષક સજ્જતા તાલીમ
વર્ગ સંખ્યા: 14 લાભાર્થી : 472
ધોરણ ૪ પર્યાવરણ માસ્ટર ટ્રેનર્સ તાલીમ
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 84
વર્ગ સંખ્યા: 33 લાભાર્થી : 1434
વર્ગખંડ શિક્ષણની નવી તરાહ તાલીમ
વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 115
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પર્યાવરણ માસ્ટર ટ્રેનર્સ તાલીમ
વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 87
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન શિક્ષક તાલીમ
વર્ગ સંખ્યા: 40 લાભાર્થી : 1694
નવા પાઠ્યપુસ્તક અભિગમ સંદર્ભે તાલીમ (ખાનગી શાળા )
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 49
ઇનોવેશન શેરીંગ વર્કશોપ
વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 104
ઇનોવેશન રાઈટ અપ વર્કશોપ
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 59
મુખ્ય શિક્ષક માસ્ટર ટ્રેનર્સ તાલીમ
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 87
વર્ગ સંખ્યા: 32 લાભાર્થી : 1282
NISHTHA તાલીમ રિસોર્સ પર્સન તાલીમ
વર્ગ સંખ્યા: 03 લાભાર્થી : 82
NISHTHA શિક્ષક તાલીમ
વર્ગ સંખ્યા: 84 લાભાર્થી : 4236
માધ્યમિક શાળાના નવનિયુક્ત આચાર્યોની તાલીમ
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 56
NAS, GAS સર્વેમાં આવેલ કઠીન અધ્યાપન નિષ્પત્તિનું સરળીકરણ
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 67
સામાયિક કસોટી નિર્માણ (અન્ય માધ્યમ)
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 131
લોકબોલી આધારિત સ્થાનિક સાહિત્ય નિર્માણ
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 27
GAS કસોટી આયોજન વર્કશોપ
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 53
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 18
School Accreditation પરીક્ષા ગુણોત્સવ-૨
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 55
ધોરણ ૬ થી ૮ વિજ્ઞાન સ્વાધ્યાયપોથી ચકાસણી કાર્યશાળા
વર્ગ સંખ્યા: 02 લાભાર્થી : 14
ગ્લોબલ ગુજરાતી માધ્યમ (GGM) પ્રોજેક્ટ શાળા મુલાકાત
ક્રિયાત્મક સંશોધન અંગે માર્ગદર્શન કાર્યશાળા
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 82
નશીલા દ્રવ્યોનો ઉપયોગ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 85
વિશ્વ વસતિ સપ્તાહની ઉજવણી
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 45
જિલ્લા કક્ષા રોલ પ્લે , લોકનૃત્ય સ્પર્ધા
કલા ઉત્સવ કાર્યક્રમ
વર્ગ સંખ્યા : 04
રોલ પ્લે માર્ગદર્શિકા ભાષાંતર વર્કશોપ
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 06
ડ્રગ ઉપયોગ નિવારણ કાર્યક્રમ (શિક્ષકો માટે)
વર્ગ સંખ્યા : 02 લાભાર્થી : 50
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 100
સ્કૂલ ઇન્સ્પેકટર માર્ગદર્શન બેઠક
વર્ગ સંખ્યા : 02 લાભાર્થી : 18
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી : 76
બાળમેળા અને જીવન કૌશલ્ય આધારિત કાર્યક્રમ
જુલાઈ ૨૦૧૯ લાભાર્થી : જીલ્લાની તમામ શાળા
ઇકો ક્લબ કાર્યક્રમ
ઇકો ક્લબ ઓરિએન્ટેશાન કાર્યક્રમ
વર્ગ સંખ્યા: 01 લાભાર્થી : 50
વિશ્વ યોગ દિનની ઉજવણી
લાભાર્થી જૂથ : B.Ed.તાલીમાર્થીઓ અને અધ્યાપકો લાભાર્થી સંખ્યા: 95
જ્ઞાનધારા -સ્વની સમજ અને પુસ્તક સમીક્ષા
વર્ગ સંખ્યા : 03 લાભાર્થી સંખ્યા: 169
The Protection of children from sexual offenses Act 2012
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી સંખ્યા: 50
PISA તાલીમ
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી સંખ્યા: 47
યુનિસેફ દ્વારા આયોજિત પ્લાનિંગ વર્કશોપ
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી સંખ્યા: 100
ધોરણ ૧૨ વિજ્ઞાન પાઠ્યપુસ્તક તાલીમ
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી સંખ્યા: 76
શિક્ષણની નવી તરાહ તાલીમ કાર્યક્રમ
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી સંખ્યા: 108
શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રયોગ નિદર્શન કાર્યક્રમ
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી સંખ્યા: 31
પ્રવેશોત્સવ અને સંક્લ્પ્નાત્મક કાર્યશિબિર
વર્ગ સંખ્યા : 01 લાભાર્થી સંખ્યા: 82
કલા અને નાટ્ય દ્વારા શિક્ષણ - કાર્ય શિબિર
વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન-2019-2020
પ્રાથમિક માધ્યમિક, ઉ.મા.શાળાના બાળકો તથા શિક્ષકો
સુરત અને તાપી જીલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સી.આર.સી. લેવલ થી રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે 03 માર્ગદર્શન બેઠકો યોજવામાં આવી. તમામ લેવલના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
કુલ પ્રદર્શનો: 238 કુલ કૃતિ: 4500
ઈન્સ્પાયર એવોર્ડ અંતર્ગત પસંદ થયેલી સુરત અને તાપી જીલ્લાની 118 કૃતિના માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે 02 માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
ઈન્સ્પાયર એવોર્ડ અંતર્ગત પસંદ થયેલી સુરત અને તાપી જીલ્લાની 118 કૃતિના માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તા. 26-27/12/2019ના રોજ બે દિવસના પ્રદર્શનનું આયોજન કરવામાં
આવ્યું. જેમાં 14 કૃતિ રાજ્ય કક્ષા માટે પસંદ કરવામાં આવી હતી.
સ્માર્ટ વર્ચ્યુઅલ કલાસરૂમ પ્રોજેક્ટ ઉપ્યોજન વર્કશોપ
માધ્યમિક શાળાના શિક્ષકો (148)
શિક્ષકોને SVC અંગે માહિતી-માર્ગદર્શન પ્રેક્ટીસ કાર્ય તેમજ પાઠ આપવા અંગેનું માર્ગદર્શન. બે સત્રના માસવાર ટાઈમ ટેબલ તૈયાર કર્યા (કુલ વર્ગો: 04)
DIKSHA PORTAL અંતર્ગત કેપેસિટી બિલ્ડીંગ કાર્યક્રમ તથા પ્રચાર પ્રસાર કાર્યક્રમ
લાભાર્થી : CRC Co. કુલ વર્ગો: 02